નિસર્ગોપચાર સારવાર

નિસર્ગોપચારને ઘણા બધાં નામોથી કુદરતી ઉપચાર તરીકે પણ ઓળખવામાં આવે છે, અમે રોગ અને પીડા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ

હોમ 1
નેચરોપથી સારવાર

નેચરોપથી એ જીવન ને કુદરતના નિયમો હેઠળ કળા અને તંદુરસ્ત જીવનશૈલી અને દ્રગ અને દવાઓ વિના જીવવાની અનુભવોથી ઘડાયેલી જીવનશૈલી છે.

હોમ 2
વૈલ્ક્લ્પીક ઓષધો

નેચરલ હર્બ્સ અને કાઢા શરીરમાં રહેલા કોઈ પણ પ્રકાર નાં રોગો ને જળમૂળ થી સાજા કરવાની નૈસર્ગિક સારવાર પદ્ધતી છે.

હોમ 3
ઓલટરનેટીવ થેરાપીઓ

શરીરમાં રહેલી કોઈ પણ વ્યાધી રોગ અને દર્દને વૈકલ્પિક થેરાપીની મદદથી રોગોની સારવાર

રેવા નેચર ક્યોર અસાધ્ય રોગની સારવાર માટે ઉત્સાહી છે, અમે સમીક્ષાઓ સાથે કામ કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલને તપાસો.

રેવા નેચર ક્યોર   વિજાપુર મહેસાણામાં નેચરોપેથી ક્ષેત્રમાં જગ્યા બનાવવા માટે કોઈપણ રોગ અને પીડાને દૂર કરવા માટે છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે.

વડોદરાના ન્યૂ કારેલીબાગમાં પણ રેવા નેચર ક્યોર  ખોલવામાં આવ્યુ છે., વડોદરામાં નેચરોપથી સારવાર માટે

નિસર્ગોપચાર એ તમારા શરીરના ટોક્સીન ને દુર કરવાની પ્રક્રિયા છે જે શરીરમાંથી સતત ફેંકી દેવામાં આવે છે.

બાળકના જન્મથી જ શરીરમાં હવા, પાણી અને ખોરાક ના માધ્યમથી કચરો શરીરમાં પ્રવેશે છે જેનો નિકાલ કરવાનો પ્રયાસ આપણી રોગ-પ્રતિકારક શક્તિ હમેશા કરતી રહે છે 

પરંતુ  આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે તે આ સીસ્ટમને કાર્ય કરવામાં બાધા ઉત્પન્ન કરે છે 

 

 

 

માત્ર રેવા નેચર ક્યોરજ કેમ

રેવા નેચર ક્યોર માત્ર દેખાડો કરવામાં નહી પરંતુ દર્દીના રોગો ને જળમૂળથી સાજા કરવા હેઠળ ધ્યાન આપે છે. કુદરતના અત્યંત શક્તિશાળી પંચમહાભૂત જેનાથી આખા વિશ્વનું સર્જન થયું છે.
વાયુ,જળ,અગ્નિ,આકાશ અને ભુમી આ દરેક તત્વો તમને શરીરની રચનામાં જોવા મળશે
આ તત્વોનું અનબેલેન્સજ શરીરમાં રોગોના નોતરે છે
કુદરતી ઉપચાર અપનાવો શરીરને રોગમુક્ત બનાવો